Wednesday, January 5, 2011

પ્રિય શિક્ષક મિત્રો,

ઇન્ટેલ ટીચ અને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રોજેક્ટ બેઝ્ડ લાર્નીન્ગની એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. સ્પર્ધામાં ભાગ લેવા માટેની અંતિમ તારીખ આમ તો વીતી ગઈ છે પરંતુ શિક્ષણ સચિવ શ્રી હસમુખ અઢીયા સાહેબના કહેવા પ્રમાણે ઉબુનતું અને ઓપન ઓફિસની એક અલગથી કેટેગરી સામેલ કરવામાં આવેલ છે. આ સ્પર્ધા માં ભાગ લેવા માટેનું ફોર્મ તમને નીચેની લીંક દ્વારા પ્રાપ્ય થશે. (ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચેની લીન્કને કૉપી કરી બ્રાઉઝરમાં પેસ્ટ કરો)

http://www.4shared.com/document/gVWM_k3O/Contest_Form_GSHSEB_2010.html
http://www.4shared.com/document/5SFdVs-K/Contest_Rules_GSHSEB.html
http://www.4shared.com/document/D6gCICKb/Contest_Rules_GSHSEB_English.html


જે પણ શિક્ષક મિત્રો આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છે છે તેમને વિનંતી છે કે સ્પર્ધાનું ફોર્મ અને સીડી તારીખ ૧૩ જાન્યુઆરી ૨૦૧૧ પહેલા નીચેના સરનામે મોકલી આપવા વિનંતી.

કમલેશ જોષી
૫૫/૬૫૧, પારસનગર વિભાગ - ૩,
સોલા રોડ, નારણપુરા,
અમદાવાદ, ૩૮૦૦૬૧


No comments:

Post a Comment